ટાટા બિગ બાસ્કેટમાં સીધી ભરતી – ફુલ ટાઈમ, પરમાનેન્ટ નોકરી
જો તમે Ahmedabad માં ઉચ્ચ પગાર અને સ્થીર નોકરી શોધી રહ્યા છો, તો Tata Big Basket Jobs માં ઓન-રોલ પિકર અને પેકર માટે મોટી સંખ્યામાં ભરતી ચાલી રહી છે. 10 પાસથી ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે આ નોકરીનું દ્વાર ખૂલ્યું છે.
📢 કોઈ કોન્ટ્રાક્ટ નહી – ફિક્સ પગાર અને સ્થિર નોકરી!
🛠️ નોકરી વિગતો:
✔ પદનું નામ: પિકર (Picker), પેકર (Packer)
✔ લાયકાત: 10 પાસ / 12 પાસ / ITI / ગ્રેજ્યુએટ
✔ લિંગ: પુરુષ અને સ્ત્રીઓ બંને અરજી કરી શકે
✔ ઉંમર: 18 થી 35 વર્ષ
📍 નોકરી સ્થળ (Ahmedabad):
🏢 Applewood, Vastrapur, Gota, Nikol, Science City, Thaltej, Santigam (Adani), Motera
⌛ શિફ્ટ વિગતો:
📅 માસિક રોટેશનલ શિફ્ટ્સ:
➡️ સવાર | બપોર | રાત્રે
💰 પગાર અને સુવિધાઓ:
✔ પગાર: ₹14,800/- પ્રતિ મહિના
✔ ૧૫૦૦ રૂપિયા 25 દિવશ હાજર રહેશો તેના
✔ 1000 રૂપિયા નાઈટ શિફ્ટ કરશો તેના
✔ વધુ લાભ: PF, ESI, બોનસ અને અન્ય સુવિધાઓ
📜 જરૂરી દસ્તાવેજો:
✔ આધાર કાર્ડ
✔ પાન કાર્ડ
✔ બેન્ક એકાઉન્ટ પાસબુક
તરત અરજી કરવા માટે HR નો સંપર્ક કરો
9033500525/ 7231048504/ 9724551204 / 9163532333
તાત્કાલિક ભરતી! આજે જ કોલ કરો અને નોકરી મેળવો
આજે જ અરજી કરો અને તુરંત નોકરી મેળવો!
આ Tata Big Basket Jobs માટેનો શ્રેષ્ઠ અવસર છે. જો તમે Ahmedabad માં સારી નોકરી શોધી રહ્યા છો, તો રાહ ના જુઓ અને આજે જ HR ને કોલ કરો!
9033500525/ 7231048504/ 9724551204 / 9163532333
ટાટા બિગ બાસ્કેટ નોકરી વિશે સામાન્ય પ્રશ્નો
ટાટા બિગ બાસ્કેટની આ નોકરી માટે કોણ અરજી કરી શકે?
10 પાસ, 12 પાસ, ITI અથવા ગ્રેજ્યુએટ ઉમેદવાર અરજી કરી શકે છે.
નોકરી માટે શું દસ્તાવેજો જરૂરી છે?
આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેન્ક એકાઉન્ટ પાસબુક જરૂરી છે.
પગાર કેટલો મળશે અને અન્ય સુવિધાઓ શું છે?
આ નોકરી માટે ₹16,000/- પગાર મળશે અને સાથે PF, ESI અને બોનસ પણ મળશે.
આ નોકરી કોન્ટ્રાક્ટ પર છે કે પરમાનેન્ટ?
આ સંપૂર્ણ-ટાઈમ, પરમાનેન્ટ (On-Roll) નોકરી છે.
અરજી કેવી રીતે કરવી?
ઉપર આપેલા HR નંબર પર તરત જ કોલ કરો અને ભરતીની પ્રક્રિયા શરૂ કરો.